وَبَشَّرْنَٰهُ بِإِسْحَٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّٰلِحِينَ Gujarati Translation - Rabella Al-Omari૧૧૨. અને અમે તેમને ઇસ્હાકની ખુશખબરી આપી,જે સદાચારી લોકો માંથી, પયગંબર હશે.