قَالَ رَبِّ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ Gujarati Translation - Rabella Al-Omari૧૨. મૂસાએ કહ્યું, મારા પાલનહાર! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી દેશે.