قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ Gujarati Translation - Rabella Al-Omari૩૪. અલ્લ્લાહ તઆલાએ કહ્યું, હવે તું અહિયાથી નીકળી જા, કારણકે તુ ધિક્કારેલો છે.