caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yusuf, આયત 11

મક્કા · અવતરણ ક્રમ 53 · 12:11

قَالُوا۟ يَٰٓأَبَانَا مَا لَكَ لَا تَأْمَ۫نَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُۥ لَنَٰصِحُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. (આ યુક્તિ કર્યા પછી) તેઓ પોતાના પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી! તમે યૂસુફ વિશે અમારા પર ભરોસો કેમ નથી કરતા? અમે તો તેના શુભેચ્છુક છીએ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70