caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yusuf, આયત 10

મક્કા · અવતરણ ક્રમ 53 · 12:10

قَالَ قَآئِلٌ مِّنْهُمْ لَا تَقْتُلُوا۟ يُوسُفَ وَأَلْقُوهُ فِى غَيَٰبَتِ ٱلْجُبِّ يَلْتَقِطْهُ بَعْضُ ٱلسَّيَّارَةِ إِن كُنتُمْ فَٰعِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તેમના માંથી એકે કહ્યું યૂસુફને કતલ ન કરો, પરંતુ જો તમે કરવા જ માંગતા હોય તો આ પ્રમાણે કરો, તેને એક અંધારા કુવામાં નાખી દો, કે તેને કોઈ (આવતી જતી) ટોળકી ઉઠાવી લે,
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70