caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Inshiqaaq, આયત 6

મક્કા · અવતરણ ક્રમ 83 · 84:6

يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَٰقِيهِ

Gujarati Translation - Rabella Al-Omari૬. હે માનવી! તું પોતાના પાલનહાર પાસે પહોચતા સુધી સતત કોઈ મહેનત કરતો રહીશ, અહી સુધી કે તેની પાસે જતો રહીશ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70