وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ Gujarati Translation - Rabella Al-Omari૫. અને પોતાના પાલનહારનો આદેશ માની લેશે, અને તેના માટે જરૂરી છે કે તે આવું જ કરે.