جَزَآءً مِّن رَّبِّكَ عَطَآءً حِسَابًا Gujarati Translation - Rabella Al-Omari૩૬. આ તમારા પાલનહાર તરફથી બદલો હશે, જે પોતાના કર્મ પ્રમાણે મળશે.