caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naba, આયત 37

મક્કા · અવતરણ ક્રમ 80 · 78:37

رَّبِّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلرَّحْمَٰنِ لَا يَمْلِكُونَ مِنْهُ خِطَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૭. જે આકાશો અને જમીન અને જે કાંઇ પણ તેમની વચ્ચે છે, તેનો પાલનહાર છે, અને તે ખુબજ રહમકરવાવાળો છે, (તે દિવસે) કોઇને પણ તેનાથી વાતચીત કરવાનો અધિકાર નહી હોય.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70