caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naba, આયત 30

મક્કા · અવતરણ ક્રમ 80 · 78:30

فَذُوقُوا۟ فَلَن نَّزِيدَكُمْ إِلَّا عَذَابًا

Gujarati Translation - Rabella Al-Omari૩૦. (અને તેમને કહેવામાં આવશે) કે હવે સ્વાદ ચાખો, અમે તમારા માટે અઝાબ સિવાય બીજી કોઈ વસ્તુમાં વધારો નહીં કરીએ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70