caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Nooh, આયત 5

મક્કા · અવતરણ ક્રમ 71 · 71:5

قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًا وَنَهَارًا

Gujarati Translation - Rabella Al-Omari૫. (નૂહ એ) કહ્યુ, હે મારા પાલનહાર! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70