caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qamar, આયત 2

મક્કા · અવતરણ ક્રમ 37 · 54:2

وَإِن يَرَوْا۟ ءَايَةً يُعْرِضُوا۟ وَيَقُولُوا۟ سِحْرٌ مُّسْتَمِرٌّ

Gujarati Translation - Rabella Al-Omari૨. આ (કાફિર) જો કોઇ નિશાની જોઇ લે છે, તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70