caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tur, આયત 36

મક્કા · અવતરણ ક્રમ 76 · 52:36

أَمْ خَلَقُوا۟ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ بَل لَّا يُوقِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70