caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tur, આયત 33

મક્કા · અવતરણ ક્રમ 76 · 52:33

أَمْ يَقُولُونَ تَقَوَّلَهُۥ بَل لَّا يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે? વાત એવી છે કે તેઓ ઇમાન લાવશે જ નહિ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70