يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ Gujarati Translation - Rabella Al-Omari૯. (આખિરતની સત્યતાથી) તે જ મોઢું ફેરવે છે, જેને સત્યથી ફેરવી દેવામાં આવ્યો છે.