caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Qaaf, આયત 43

મક્કા · અવતરણ ક્રમ 34 · 50:43

إِنَّا نَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَإِلَيْنَا ٱلْمَصِيرُ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. અમે જ જીવિત કરીએ છીએ અને અમે જ મૃત્યુ પણ આપીએ છીએ. અને અમારી પાસે પાછા આવવાનું છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70