caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Qaaf, આયત 30

મક્કા · અવતરણ ક્રમ 34 · 50:30

يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ ٱمْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. તે દિવસે અમે જહન્નમને પૂછીશું, શું તું ભરાઇ ગઇ? તે જવાબ આપશે, શું હજુ વધારે છે?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70