caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ad-Dukhaan, આયત 38

મક્કા · અવતરણ ક્રમ 64 · 44:38

وَمَا خَلَقْنَا ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અમે આકાશો અને ધરતી તથા તેમની વચ્ચેની વસ્તુઓનું સર્જન રમત-ગમત માટે નથી કર્યું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70