caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Az-Zukhruf, આયત 89

મક્કા · અવતરણ ક્રમ 63 · 43:89

فَٱصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَٰمٌ فَسَوْفَ يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૮૯. બસ! તમે તેમનાથી મોઢું ફેરવી લો અને સલામ કહી દો, તે લોકો નજીકમાં જ જાણી લેશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70