caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yaseen, આયત 43

મક્કા · અવતરણ ક્રમ 41 · 36:43

وَإِن نَّشَأْ نُغْرِقْهُمْ فَلَا صَرِيخَ لَهُمْ وَلَا هُمْ يُنقَذُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. અને જો અમે ઇચ્છતા, તો તેમને ડુબાડી દેતા, પછી ન તો કોઇ તેમની ફરિયાદ કરવાવાળો હોત અને ન તે લોકોને બચાવવામાં આવતા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70