caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Saba, આયત 35

મક્કા · અવતરણ ક્રમ 58 · 34:35

وَقَالُوا۟ نَحْنُ أَكْثَرُ أَمْوَٰلًا وَأَوْلَٰدًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. અને એવું પણ કહ્યું કે અમારી પાસે ખૂબ ધન અને સંતાન છે, અમને કોઈ અઝાબ આપવામાં નહીં આવે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70