caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qasas, આયત 11

મક્કા · અવતરણ ક્રમ 49 · 28:11

وَقَالَتْ لِأُخْتِهِۦ قُصِّيهِ فَبَصُرَتْ بِهِۦ عَن جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. મૂસાની માતાએ મૂસાની બહેનને કહ્યું કે તું આ બાળકની પાછળ પાછળ જા,તે પોતાને બચાવી ચાલતી રહી અને બીજાને તેની ખબર ન પડી શકી.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70