caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ash-Shu'araa, આયત 216

મક્કા · અવતરણ ક્રમ 47 · 26:216

فَإِنْ عَصَوْكَ فَقُلْ إِنِّى بَرِىٓءٌ مِّمَّا تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૧૬. જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70