رَبِّ نَجِّنِى وَأَهْلِى مِمَّا يَعْمَلُونَ Gujarati Translation - Rabella Al-Omari૧૬૯. મારા પાલનહાર! જે હરકત આ લોકો કરી રહ્યા છે, તેનાથી મને અને મારા ઘરવાળાઓને બચાવી લે