caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ash-Shu'araa, આયત 15

મક્કા · અવતરણ ક્રમ 47 · 26:15

قَالَ كَلَّا فَٱذْهَبَا بِـَٔايَٰتِنَآ إِنَّا مَعَكُم مُّسْتَمِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે તમારી સાથે છે. અમે બધું જ સાંભળી રહ્યા છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70