سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَذَكَّرُونَ Gujarati Translation - Rabella Al-Omari૮૫. તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું ” છે. તમને તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા.