وَوَهَبْنَا لَهُۥ مِن رَّحْمَتِنَآ أَخَاهُ هَٰرُونَ نَبِيًّا Gujarati Translation - Rabella Al-Omari૫૩. અને પોતાની ખાસ કૃપા વડે તેમના ભાઇને નબી બનાવ્યા.