caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 40

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:40

إِنَّا نَحْنُ نَرِثُ ٱلْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અમે પોતે જ ધરતી અને ધરતીની દરેક વસ્તુના વારસદાર હોઇશું અને દરેક લોકો અમારી તરફ જ પાછા ફેરાવવામાં આવશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70