caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 16

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:16

وَٱذْكُرْ فِى ٱلْكِتَٰبِ مَرْيَمَ إِذِ ٱنتَبَذَتْ مِنْ أَهْلِهَا مَكَانًا شَرْقِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને (હે પયગંબર)! આ કિતાબમાં મરયમના કિસ્સા નું પણ વર્ણન કરો, જ્યારે તે પોતાના ઘરવાળાઓથી અલગ થઇ, પશ્ચિમ તરફ આવી ગઈ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70