caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 17

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:17

فَٱتَّخَذَتْ مِن دُونِهِمْ حِجَابًا فَأَرْسَلْنَآ إِلَيْهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને તે લોકો તરફ પરદો કરી છુપાઈ ગઈ હતી, તે સમયે અમે તેની પાસે રૂહ (ફરિશ્તા) ને મોકલ્યા, બસ! તે તેમની સામે સંપૂર્ણ વ્યક્તિની શકલમાં તેની સામે પ્રગટ થયા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70