قَالُوا۟ تَٱللَّهِ إِنَّكَ لَفِى ضَلَٰلِكَ ٱلْقَدِيمِ Gujarati Translation - Rabella Al-Omari૯૫. તેઓ કહેવા લાગ્યા, કે અલ્લાહની કસમ! તમે પોતાના તે જ જુના વિચારોમાં છો.