caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Fajr, આયત 22

મક્કા · અવતરણ ક્રમ 10 · 89:22

وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّا صَفًّا

Gujarati Translation - Rabella Al-Omari૨૨. અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં) આવશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70