caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Fajr, આયત 16

મક્કા · અવતરણ ક્રમ 10 · 89:16

وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَٰنَنِ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70