caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Jinn, આયત 14

મક્કા · અવતરણ ક્રમ 40 · 72:14

وَأَنَّا مِنَّا ٱلْمُسْلِمُونَ وَمِنَّا ٱلْقَٰسِطُونَ فَمَنْ أَسْلَمَ فَأُو۟لَٰٓئِكَ تَحَرَّوْا۟ رَشَدًا

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને એ કે અમારામાંથી કેટલાક તો મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે. બસ! જે આજ્ઞાકારી બની ગયા તેમણે સત્ય માર્ગ શોધી લીધો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70