إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ Gujarati Translation - Rabella Al-Omari૪૦. કે નિ:શંક આ (કુરઆન) પ્રતિષ્ઠિત પયગંબરની જબાન વડે પહોચાડવામાં આવ્યું છે.