caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Waaqia, આયત 47

મક્કા · અવતરણ ક્રમ 46 · 56:47

وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. અને કહેતા હતા, શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો અમને બીજીવાર જીવિત કરવામાં આવશે?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70