إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَٰحِدَةً فَكَانُوا۟ كَهَشِيمِ ٱلْمُحْتَظِرِ
Gujarati Translation - Rabella Al-Omari૩૧. અમે તેઓના પર એક અવાજ (ભયંકર ચીસ) મોકલી. બસ! એવા થઇ ગયા જેવા કે કાંટાની છુંદાયેલી વાડ હોય.
إِنَّآ أَرْسَلْنَا عَلَيْهِمْ صَيْحَةً وَٰحِدَةً فَكَانُوا۟ كَهَشِيمِ ٱلْمُحْتَظِرِ