مُّسَوَّمَةً عِندَ رَبِّكَ لِلْمُسْرِفِينَ Gujarati Translation - Rabella Al-Omari૩૪. જે તમારા પાલનહાર તરફથી ચિન્હિત છે, તે સીમાઓનું ઉલ્લંઘન કરનારાઓ માટે.