caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Maaida, આયત 102

મદીના · અવતરણ ક્રમ 112 · 5:102

قَدْ سَأَلَهَا قَوْمٌ مِّن قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا۟ بِهَا كَٰفِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦૨. આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના કારણે તેઓ ઇન્કાર કરનારા બની ગયા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70