caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ahqaf, આયત 27

મક્કા · અવતરણ ક્રમ 66 · 46:27

وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُم مِّنَ ٱلْقُرَىٰ وَصَرَّفْنَا ٱلْـَٔايَٰتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને નિ:શંક અમે તમારી આજુબાજુની વસાહતોને નષ્ટ કરી દીધી અને અમે અલગ અલગ નિશાનીઓ બયાન કરી દીધી, જેથી તેઓ પાછા ફરી જાય.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70