caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ash-Shura, આયત 41

મક્કા · અવતરણ ક્રમ 62 · 42:41

وَلَمَنِ ٱنتَصَرَ بَعْدَ ظُلْمِهِۦ فَأُو۟لَٰٓئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. અને જે વ્યક્તિ પોતાના પર જુલમ થયા પછી (પૂરેપૂરો) બદલો લઇ લે, તો આવા લોકો માટે (આરોપનો) કોઇ માર્ગ નથી.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70