caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Nisaa, આયત 53

મદીના · અવતરણ ક્રમ 92 · 4:53

أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ ٱلْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ ٱلنَّاسَ نَقِيرًا

Gujarati Translation - Rabella Al-Omari૫૩. શું સામ્રાજ્યમાં તેઓનો કોઇ ભાગ છે? જો આવું હોય તો પછી આ લોકો કોઇને એક ખજૂરના ઠળિયાના છોંતરા બરાબર પણ નહીં આપે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70