إِنَّ أَصْحَٰبَ ٱلْجَنَّةِ ٱلْيَوْمَ فِى شُغُلٍ فَٰكِهُونَ Gujarati Translation - Rabella Al-Omari૫૫. જન્નતી લોકો આજ ના દિવસે પોતાના કાર્યોમાં ખુશ છે.