caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yaseen, આયત 34

મક્કા · અવતરણ ક્રમ 41 · 36:34

وَجَعَلْنَا فِيهَا جَنَّٰتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَٰبٍ وَفَجَّرْنَا فِيهَا مِنَ ٱلْعُيُونِ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. અને અમે તેમાં ખજુરો અને દ્રાક્ષના બગીચા બનાવ્યા અને જેમાં અમે ઝરણાં પણ વહાવી દીધા છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70