caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yaseen, આયત 26

મક્કા · અવતરણ ક્રમ 41 · 36:26

قِيلَ ٱدْخُلِ ٱلْجَنَّةَ قَالَ يَٰلَيْتَ قَوْمِى يَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. (જ્યારે તેને કતલ કરી દેવામાં આવ્યો તો તેને અલ્લાહ તરફથી) કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, તે કહેવા લાગ્યો કે કાશ! મારી કોમ પણ જાણતી હોત..
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70