caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Aal-i-Imraan, આયત 141

મદીના · અવતરણ ક્રમ 89 · 3:141

وَلِيُمَحِّصَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَيَمْحَقَ ٱلْكَٰفِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪૧. (આ કારણ પણ હતું) કે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને તદ્દન અલગ કરી દેં અને ઇન્કારીઓને ખતમ કરી દેં.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70