caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Ankaboot, આયત 43

મક્કા · અવતરણ ક્રમ 85 · 29:43

وَتِلْكَ ٱلْأَمْثَٰلُ نَضْرِبُهَا لِلنَّاسِ وَمَا يَعْقِلُهَآ إِلَّا ٱلْعَٰلِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. અમે આ ઉદાહરણો લોકોને સમજાવવા માટે વર્ણન કરીએ છીએ, પરંતુ તેને ફક્ત જ્ઞાની લોકો સમજે છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70