caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Naml, આયત 87

મક્કા · અવતરણ ક્રમ 48 · 27:87

وَيَوْمَ يُنفَخُ فِى ٱلصُّورِ فَفَزِعَ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَمَن فِى ٱلْأَرْضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُ وَكُلٌّ أَتَوْهُ دَٰخِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૭. જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, તો બધા જ આકાશો અને ધરતીવાળાઓ ગભરાઇ જશે, સિવાય જેને અલ્લાહ તઆલા બચાવી લેશે, બધા જ અલ્લાહ સામે અસમર્થ થઇ હાજર થશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70