قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ Gujarati Translation - Rabella Al-Omari૭૨. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે?