فَعَقَرُوهَا فَأَصْبَحُوا۟ نَٰدِمِينَ Gujarati Translation - Rabella Al-Omari૧૫૭. તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, પછી તેઓ (અઝાબના ડરથી) પસ્તાવો કરવા લાગ્યા.